માલવણ પ્રાણનાથ મંદિર ખાતે 16 ગામ સંચાલિત સાધારણ સભા યોજાઈ.

શ્રી પ્રાણનાથ જી મંદિર માલવણ 16 ગામ સંચાલિત ની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહ પૂર્વક યોજાઈ અને આગામી ત્રણ વર્ષ માટે વહીવટી સંચાલન માટે ટ્રસ્ટી મંડળ ની રચના કરવા માં આવી…
રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર
![]()
![]()
![]()
જેમાં પ્રમુખ તરીકે સંતરામપુર ના શ્રી વાલજીભાઈ પરમાર,ઉપર પ્રમુખ તરીકે શ્રી નાનજીભાઈ વણકર ગામડી, મંત્રી તરીકે શ્રી દિનેશભાઈ પરમાર માલવણ, સહમંત્રી શ્રી ખાનજી ભાઈ માસ્તર મુવાડી ની સર્વાનુમતે વરણી થતાં સાધારણ સભા માં ખુબ જ ઉત્સાહિત થયા હતા
શ્રી પ્રાણનાથ જી મંદિર નો વહીવટ બહુ સરસ રીતે થશે તેવો સુર હતો
આ નવિન હોદેદારો નું સન્માન કરવામાં આવ્યું હતું આ નવિન ટીમ સમાજ માં સાંસ્કૃતિક કાર્યક્રમો અવનવા ધાર્મિક કાર્યક્રમો કરી સમાજ માં નવરચના કરશે અને યુવાધન ને માગૅદશૅન મલશે
ખાસ મંદિર ના વિકાસ માટે નવિન પ્રયત્નો થશે નવિન ટ્રસ્ટી મંડળ ને બધા એ ઉત્સાહ પૂર્વક વધાવી લીધું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી 16 ગામ માં થી કુલ 31 ટ્રસ્ટી ઓની નિમણુક વરણી કરવામાં આવી છ



