DAHODGUJARAT

દાહોદ SOG એ જુદા-જુદા દરની નકલી નોટ ઝડપી પાડી 

તા.૦૯.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદ SOG એ જુદા-જુદા દરની નકલી નોટ ઝડપી પાડી

દાહોદ તાલુકા ના કતવારા મેઈન બજાર માંથી 2 યુવકો પાસેથી નકલી નોટો ઝડપી પાડી

5 લાખ ઉપરાંત ના દર ની 500/-રૂ ની નોટો ઝડપી પાડી 500 ના દર ની 1015 જેટલી કલર ઝેરોક્ષ કરેલી નોટો ઝડપી પાડી

SOG પોલીસે નકલી નોટ સાથે ઈટાવા ના કમલેશ સંગાડા અને તરવાડીયાવજા ના મંગળીયા ડામોર ને ઝડપી પાડયા સમગ્ર પ્રકરણ મા ફરાર ઝાલોદ તાલુકા ના સારમારીયા ના શૈલેષ વહોનીયા અને નાનીખરજ ના હીમસીંગ ગણાવા ફરાર પોલીસે ફરાર બન્ને ને પકડી પાડવા તજવીજ હાથધરી.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!