DAHODGUJARAT

લીમખેડા તીર્થ ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓને ૧૮૧ અને ૧૮૧ app તેમજ બાળલગ્ન અને જાતીય સતામણી વિશે માહિતી આપેલ

તા. ૦૯. ૧૨. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તીર્થ ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓને ૧૮૧ અને ૧૮૧ app તેમજ બાળલગ્ન અને જાતીય સતામણી વિશે માહિતી આપેલ

આજરોજ તા.૦૯.૧૨. ૨૦૨૪ ના ૧૨.૦૦ કલાકે  ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન ટીમ લીમખેડાના કાઉન્સેલર પરમાર હસુમતી તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ કુસુમબેન દ્વારા લીમખેડા તાલુકાની તાલુકાની તીર્થ ઈન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીનીઓને ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન તેમજ ૧૮૧ app અને અનેક પ્રકારની હિંસા તેમજ બાળલગ્ન અને જાતીય સતામણી દરમિયાન ૧૮૧ અભયામ ૨૪×૭ તાત્કાલિક મહિલાઓને નિઃશુલ્ક મદદ પહોચાડે છે તેવી માહિતી આપી જાગૃત કરેલ

Back to top button
error: Content is protected !!