BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુર-બોડેલી થઈ પ્રતાપનગર જતી 2 પેસેન્જર ટ્રેન 13 નવેમ્બર સુધી રદ

રેલવે વિભાગ તરફથી મહત્વપૂર્ણ માહિતી —
છોટાઉદેપુરથી પ્રતિાપનગર વચ્ચે દોડતી બે પેસેન્જર ટ્રેનો હવે તા. 13 નવેમ્બર, 2025 સુધી રદ્દ રાખવામાં આવી છે.

મેન્ટેનન્સના કામને કારણે નીચેની ગાડીઓ બંધ રહેશે —
ટ્રેન નંબર 59122, જે છોટાઉદેપુરથી સવારે ૧૦:૨૦મિનિટ એ નીકળી પ્રતાપ પનગર ૧ વાગ્યે ને ૨૫ મિનિટ એ પહોંચે છે
અને ટ્રેન નંબર 59125, જે પ્રતિાપનગરથી બપોરના ૨ વાગ્યે ને ૧૦ મિનીટએ નીકળી છોટાઉદેપુર ૪ વાગ્યે ને ૪૫ મિનીટ એ પહોંચે છે

યાત્રીઓને વિનંતી છે કે મુસાફરી પહેલાં સમયપત્રક ચોક્કસ ચકાસી લે.
અન્ય તમામ ટ્રેનોનું સંચાલન યથાવત રહેશે.
રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!