GUJARATSABARKANTHA
હિંમતનગર વિભાગ એસટી મજદૂર સંગ માંથી 23 કર્મચારીઓ આ પ્રસંગે હાજર રહેલ

હિંમતનગર વિભાગ એસટી મજદૂર સંગ માંથી 23 કર્મચારીઓ આ પ્રસંગે હાજર રહેલ એક કર્મચારી જીઇબીના અને ફક્ત જ એક કાર્યકર જિલ્લા મજદૂર સંઘમાંથી હાજર રહેલ આ પ્રસંગે એસટી મજદૂર સંઘ માં થી રામજીભાઈ દેસાઈ પ્રમુખ નાગેન્દ્રસિંહ ચૌહાણ સંગઠન મંત્રી શ્રી અશોકભાઈ રાવલ કાર્યક્રમ પ્રમુખશ્રી નારેન્દ્રગીરી ગોસ્વામી હરેશભાઈ દરજી જૈમીનભાઈ અશોકભાઈ વર્કશોપ માંથી તેમજ એસટીમાંથી નિવૃત થયેલા વિવિધ ડેપો ના બીએમએસ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલ
અહેવાલ:- પ્રતિક ભોઈ



