DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ રબડાળ નજીક ખાનગી ટ્રાવેલ્સ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો 29લોકો ઘાયલ

તા.૧૧.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રબડાળ નજીક ખાનગી ટ્રાવેલ્સ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો 29લોકો ઘાયલ
દાહોદનજીક રાબડાલ ખાતે બની અકસ્માતની ઘટના મોરબીથી મધ્ય પ્રદેશના ભોપાલ તરફ જતી હતી બસ ગાડીનું ટાયર ફાટતા બસ રસ્તા નજીક ખાડામાં ઉતરી પલટી ખાઈ અકસ્માત સર્જાતા અફરા તફરીનો માહોલ પાંચ 108ની મદદથી ઘાયલોની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પોલીસ ફાયર હાઇવે ઓથોરિટી સહિતની ટીમ ઘટના સથળે ટ્રાવેલ્સનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો.પોલીસ ઘટના સથળે પહોંચી કાર્યવાહી હાથ ધરી





