Rajkot: ગુજરાત ભરના ૫૦૦ સેવાકેન્દ્ર દ્વારા યોજાયેલ શાંતિયાત્રામાં ૩ લાખ સફેદ વસ્ત્રધારી શાંતિદૂત બ્રહ્માકુમાર ભાઈ બહેનો જોડાયા

તા.૨૩/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત જોન ન ૬૦ વર્ષ પૂર્ણ થતા હીરક જયંતિ નિમિત્તે બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ માં લાખો લોકોએ શાંતિસંકલ્પ કર્યો વિશ્વશાંતિ માટે રાજયોગ તપસ્યા યોજાઈ ડીસા ૨૩-૧૧-૨૫ વિશ્વ શાંતિ માટે રાજયોગ તપસ્યા કરાયી ડીસા २३-११-२૫ વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા બુહ્માકુમારીઝ દ્વારા સેવાકેન્દ્ર ઉપર શાંતિકાર્ય થઇર હેલ છે
ત્યારે ગુજરાતમાં સેવાકેન્દ્રો ઉપર હીરક જયંતી પ્રસંગે ગુજરાતમાં સેવાકાર્યના હીરક જયંતિ પ્રસંગ બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ માટે ગુજરાત ભરમાં યોગ ૫૦૦ થી વધુ સેવાકેન્દ્રોમાં શાંતિયાત્રામાં ૩ લાખથી વધુ બ્રહ્માકુમાર ભાઈ બતેનાં આજે જોડાયા બહ્માકુમારીઝ મિડીયા ના શશીકાન્ત ત્રિવેદી ના જણાબાનુસાર સંસ્થા ના ભાઈ બહેનો એ શોભાયાત્રા દરમીયાને પોતાના મનજી શક્તિશાળી શાંતિ સ્વમાન સ્વધર્મ છે શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે શાંતિ આત્માના મૂળ ગુણો છે વિશ્વ ની સર્વ આત્માઓ શાંતિના સાગર પરમાત્મા બાપ ની સંતાન છે પરમાત્માની સંતાન છે. માનવમાત્ર એક પરમાત્માની સંતાન છે. સર્વ આપસી સ્નેહ સદભાવ શાંતિ અને શક્તિ એકતા સાથે વિશ્વને શ્રેષ્ઠ સ્વર્ણિમ બનવે સર્વ પ્રતિ શુભભાવના સહયોગની ભાવના રહે તેવા પ્રકંપનો ૩ લાખ ભાઈ બહેનોએ ફેલાવેલ. અમદાવાદ બરોડા રાજકોટ ભાવનગર મહેસાણા પાલનપુર ડીસા લાખણી વગેરે જગ્યાએ વિશાલ શાંતિયાત્રાઓ યોજાયેલ.




