GUJARATJUNAGADHMANGROL

માંગરોળ: ભરખા સીમ શાળા શીલ ખાતે 35 મો શાળા સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ જીલ્લા માંગરોળ તાલુકાના શીલ ગામ માં આજરોજ ભરખા સીમ શાળા શીલ માં શાળાનો 35 મો શાળા સ્થાપના દિન નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી,જેમાં શોંયૅ ગીત,અભિયન ગીત,ધાર્મિક ગીત,એકપાત્રીય અભિનય, મુંગુ એકતા નાટક ,ડંમ્બેલ્સ, મહાભારત, નટખટ બહુરૂપી ગીત,રીંગ માસ્ટર ,સ્વાગત ગીત વગેરે નુ આયોજન થયું

ગત વાર્ષિક પરિક્ષામાં પ્રથમ નંબરે પાસ બાળકોને શિલ્ડ આપવામાં આવ્યા, આ કાયૅંકમ માટે આચૉય મુલતાની સાહેબ અને તેમના સ્ટાફે જહેમત

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!