GUJARATMAHISAGARSANTRAMPUR

“૭૮ સ્વાતંત્ર દિન ‘ની ઉજવણી સંતરામપુર નગરપાલિકાના પટાંગણમાં કરવામાં આવી

” ૭૮ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંતરામપુર નગરપાલિકાના પટાંગણમાં યોજાઈ.”

૭૮ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે વહીવટદાર સંતરામપુર નગરપાલિકા અને સંતરામપુર મામલતદાર આઈ.પી.પઠાણના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું,

 

 

મામલતદારએ પ્રાસંગિક પ્રવચન કયુઁ. ચિફ ઓફિસર તેમનો સ્ટાફ, આમંત્રીત નગરજનોની ઉપસ્થિતિમાં સંતરામપુરના રાજકમલ બેન્ડની સુરાવલીથી રાષ્ટ્ર ગીત બાદ સૌ છુટા પડ્યા.

Back to top button
error: Content is protected !!