
તા.૧૫.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના કાળીતલાઈ ગામે 19 વર્ષીય વિધાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
કાળીતલાઈ ગામના 19 વર્ષીય યુવકે આપઘાત કર્યો રાબડાલ ગામના જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકી આત્મહત્યા કરી કાલે સાંજના સમયે ઘરેથી નીકળ્યો હતો યુવક આજે ઝાડ પર લટકી આત્મહત્યા કરતા ચકચાર ઘટના સ્થળે પરીવારજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાય ઘટના સ્થળે યુવકની બાઈક મોબાઈલ અને ચપ્પલ મળી આવ્યા ગ્રામ્ય પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી યુવકનું આત્મહત્યાનું કારણ અકબંધ લક્ષ્મણ નારૂ દેવદા નામના યુવકે ઝાડ પર લટકી જીવન ટૂંપાવ્યું યુવકના આપઘાત મામલે પરીવારજનો સહીત ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા





