
તા.૨૪.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની ૨૨ વર્ષીય યુવતી ટ્રેનની અટફેટએ આવી જતા સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા
દાહોદ રાજકીય રેલ્વે પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવી કે જમ્મુ તાવી સૂપર ફાસ્ટ ટ્રેનની અટફેટએ કોઈ મહિલા ટ્રેનની અટફેટે આવી ગયા છે.અને તેઓ સુપર ફાસ્ટ ટ્રેનની અટફેટએ આવી જતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે.જેવી જાણ તથાજ રાજકીય રેલ્વે પોલીસનો કાફલો તાતકાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા અને તેમના પાસેના ડોક્યુમેન્ટથી જાણવાં મળ્યું કે તેં યુવતી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામની અને તેની ઉમર.૨૨ વર્ષીય અને તેઓનું નામ નિકિતા બેન નારસિંગ ભાઈ પલાસ હોવાનું અને તેઓ રેટીયા દાહોદ વચ્ચે જમ્મુ તાવી ટ્રેનની અટફેટએ આવી જતા તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ઘટના સ્થળે દોડી આવેલ રેલ્વે રાજકીય પોલીસે ૧૦૮ ને જાણ કરી ૧૦૮ મારફતે ગંભીર ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હોવાનું ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવાં મળેલ છે





