DAHODGUJARAT

દાહોદ પરેલના સી સાઇટ વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ૩૨ ક્વોટર નજીક આવેલ તળાવમાં મોતની છળંગ મારી જીવતર ટૂંકાવ્યું

દાહોદના ૩૨ ક્વોટર નજીક આવેલ તલાવડીમાં એક યુવકએ ભુસકો મારી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી

તા.૭.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ પરેલના સી સાઇટ વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ૩૨ ક્વોટર નજીક આવેલ તળાવમાં મોતની છળંગ મારી જીવતર ટૂંકાવ્યું

દાહોદના ૩૨ ક્વોટર નજીક આવેલ તલાવડીમાં એક યુવકએ ભુસકો મારી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી

આજરોજ તા.૭.૧૧.૨૦૨૪ ના ગુરુવાર ૮.૦૦ કલાકે વાત કરીયેતો દાહોદ શહેરના ૩૨ ક્વોટર નજીક આવેલી તલાવડીમાં એક યુવકની લાશ તરતી જોવા મળતા આસપાસના લોકો ટોળા થયા હતા.અને ૩૨ કવોટર નજીક કોઈ અજાણ્યા યુવકની લાશ તરતિ જોવા મળતા લોકોએ દાહોદ બી ડીવિઝન પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે જઈ સ્થાનીક તરવ્યાઓની મદદથી તળાવમાં તરતી લાશને તળાવમાંથી બહાર નીકાળી યુવકનું નામ સું છે.કયા રહે છે એની તપાસનો ધમ ધામત આરંભ કરતા તે યુવક દાહોદના સી સાઈટ વિસ્તાર નજીક રહેતા કનુભાઈ પીઠાયાનો ૩૨ વર્ષીય પુત્ર મહેશભાઈ પીઠાયાનો પુત્ર હોવાનું જાણવા મળતા પરિવારનો સંપર્ક કરી ઘટનાની જાણ કરતા પરિવાર જનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી ત્યાર બાદ પોલીસે પંચનામોં કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!