GIR SOMNATHGUJARATKODINAR

કોડીનારની વિઠ્ઠલપુર પ્રાથમિક શાળામાં પર્યાવરણ અને તેના કાયદાઓ વિશે શિબિર યોજાય.

તાલુકા કાનુની સેવા સમિતિ,સામાજિક વનીકરણ રેન્જ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે વિઠ્ઠલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ને વુક્ષ નું મહત્વ અને પર્યાવરણની જાળવણી અને જરૂરિયાત વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. બાળકો પાસેથી વચનો લેવામાં આવ્યા .કે અમે પર્યાવરણનું જતન કરશું.અને દેશના વિકાસ માં સહભાગીદાર બનશુ.તેમજ જે જગ્યા પર વુક્ષ વવેલું હોય ત્યાંની જાળવણી અને રક્ષણ વિશે માહીતિગર ક્યાં.વિવિઘ પ્રકારના રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું .તેમજ કાયદો અને તેની જરૂરિયાત વિશે માહિગાર કર્યા.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર તેમજ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એ પંડ્યા અને એમ.ટી.સીડા ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ આચાર્યશ્રી ચેતનભાઈ બારડ તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!