GUJARATNANDODNARMADA

રાજપીપળા કસ્બાવાડ ખાતે આયુષ્માન કાર્ડ કાઢવા માટે કેમ્પનું આયોજન કરાયું

રાજપીપળા કસ્બાવાડ ખાતે આયુષ્માન કાર્ડ કાઢવા માટે કેમ્પનું આયોજન કરાયું

 

રાજપીપળા : જુનેદ ખત્રી

અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ના સહયોગથી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપીપળા બ્રાંચ દ્વારા રાજપીપળામાં આયુષ્માન કાર્ડ કાઢવા માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૯ જેટલા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા

 

રાજપીપલા કસ્બાવાડ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ના સહયોગથી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપીપળા બ્રાંચ દ્વારા રાજપીપળામાં આયુષ્માન કાર્ડ કાઢવા માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૯ જેટલા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ અને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા તેમજ સૈયદ સુબહાની મિયાની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી.

Back to top button
error: Content is protected !!