DHROLGUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
ધ્રોલ-જન્મદિવસની વિશીષ્ટ ઉજવણી

ધ્રોલ ખાતે સુપ્રસિધ્ધ મનોકામના મંદિર ખાતે જે.ડી. ગ્રુપ દ્વારા આજરોજ ભગીરથસિંહ જાડેજા ના જન્મ દિવસ નિમીતે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં રક્તદાન એકત્રિત કરવા મા આવ્યું
આ શુભ પ્રસંગ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભુમીતભાઈ ડોબરીયા જીલ્લા યુવા મોરચા પ્રમુખ, જીલ્લા ઉ.પ પ્રમુખ ડી.ડી જીવાણી, આસીષ પરમાર જીલ્લા યુવા મોરચા મહામંત્રી, હિરેનભાઇ કોટેચા ધ્રોલ શહેર પ્રમુખ, પૂર્વ પ્રમુખ નવલભાઇ મુંગરા, ઉ.પ પ્રમુખ છેણાભાઈ વરુ, ઋતુલ ગડારા, ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા, મગનભાઈ ભોજાણી, ક્રિપાલસિંહ જાડેજા, તેમજ ધ્રોલ ના મોટી સંખ્યામાં લોકો ઉમટી હતા આ તકે સુપ્રસિધ્ધ મનોકામના મહંતશ્રી નરસિંહદાસ જી બાપુના આશીર્વાદ લીધા હતા તેમ ધ્રોલથી અશ્ર્વિનભાઇ આશા જણાવે છે





