GUJARATMAHISAGARSANTRAMPUR
મહિસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અ ચોક્કસ મુદતની હડતાલ

મહીસાગર
અમીન કોઠારી
મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ..
જિલ્લાના મલ્ટી પર્પસ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઇઝર, તાલુકા અને જિલ્લા ના સુપરવાઇઝરો અચોક્કસ મુદત ની હડતાલમાં જોડાયા..
આરોગ્ય કર્મચારીઓની છેલ્લા 2 વર્ષથી પડતર માંગ ન સંતોષતા હડતાલના
જિલ્લાની વિવિધ ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ પર તેની સીધી અસર થશે..
જિલ્લાના અંદાજીત 400 થી કર્મચારીઓ હડતાળ માં જોડાયા..
કર્મચારીઓ ને પગાર વધારો અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સાથે ની માંગ કરાઈ..
જિલ્લા ના આરોગ્ય કર્મચારીઓ ની માંગ ને લઈ આવદેન પત્ર આપી આ ચોક્કસ મુદતની હડતાલે જોડાયા..





