ARAVALLIBHILODAGUJARAT

શામળાજી વિસ્તારમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ, શાળામાંથી ઘરે પરત ફળતા સમય આચર્યું દુષ્કર્મ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શામળાજી વિસ્તારમાં સગીર વયની દીકરી પર આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ, શાળામાંથી ઘરે પરત ફળતા સમય આચર્યું દુષ્કર્મ

શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગ્રામ્ય વિસ્તારની શાળામાં અભ્યાસ કરતી સગીરભાઈ ની દીકરી જ્યારે શાળામાંથી ઘરે પરત આવતી હતી તે વખતે 21 વર્ષીય એક ઈસમે એકટીવા લઇ આવ્યો હતો અને સગીર વયની દીકરીને શાળાની પાછળ શાળામાંથી ઘરે આવતા સમયે સગીર વયની દીકરીને રોકી રસ્તા વચ્ચે પકડી તેનું એકટીવા ઉપર અપરણ કરી ડુંગર વચ્ચે અવારું જગ્યાએ લઈ જઈ સગીરવયની દીકરી ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચાર્યું હોવાની ફરિયાદ શામળાજી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેના અનુસંધાને શામળાજી પોલીસે ગુન્હા નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Back to top button
error: Content is protected !!