રાજુલાના સેવાભાવી પરેશ દેવેરા નો આજે છે જન્મ દિવસ
સેવા પરમો ધર્મ …એજ તેમનું સૂત્ર રાજુલા શહેરના 108 તરીકે ઓળખાતા એવા પરેશ દેવેરા નો આજે તારીખ 01.08.2027 ના રોજ જન્મદિવસ હોય ત્યારે તેમને અનેક શુભેચ્છાઓ મળી રહે છે પરેશભાઈ દેવેરાએ સતત ૧૪ વર્ષ સુધી તેમણે 108 માં પોતાની વિશિષ્ટ સેવા આપેલ અને હાલ પણ તેઓ રાજુલા સરકારી હોસ્પિટલમાં પોતાની વિશેષ સેવા આપી રહ્યા છે ત્યારે દર્દી દેવો ભવ એમનું મુખ્ય સૂત્ર છે રાત હોય કે દિવસ શિયાળો હોય તે ચોમાસું પરંતુ અડધી રાત્રે પણ દર્દીને ઉપયોગી થવું તે જ તેનો અભિગમ ત્યારે આવા 108 જેવા સેવાભાવી પરેશભાઈ દેવેરા નો આજે જન્મદિવસ હોય ત્યારે વધે તમારી નામના એ જ અમારી શુભકામના સાથે ત્યારે શહેરના અગ્રણીઓ વેપારી મિત્રો કાર્યકરો ડોક્ટરો સહિત તેમને તેમના મોબાઈલ નંબર 9574696108 જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે