BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર માં લોક અદાલતમાં ૬/૭૯૪ કેસોના નિકાલ પેટે 324 કરોડ ઉપરાંતનું વળતર ચૂકવવાનું હુકમ કરતી અદાલત

12 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના રહેતા તમામ પક્ષકારો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો લોક અદાલત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અધ્યક્ષ શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર સઘન પ્રયત્નથી સમગ્ર જિલ્લામાં પ્રિ -લીટીગેશન ટ્રાફિક ચલણ કુલ એક ૧/૫ ૧૩ કેશો મળી ૧/૯૫૨કેસો જેમાં અંકે બે કરોડ 33 લાખ 8 હજાર 355 પુરા નું સેટલમેન્ટ થયેલું સેટલમેન્ટ થયેલા જેમાં બે કરોડ 33 લાખ 8 હજાર 355 પુરાનું સેટલ મેલ થયેલું બનાસકાંઠા જિલ્લાના કોર્ટ માટે ચાલુ કેસમાં તેમ જ ડોરમેન્ટના કેસો કુલ કુલ ૪/૮૪૨ ઓબ્લિક 8 42 કેસો થયેલા જેમાં કુલ 324 કરોડ 35 લાખ 45 હજાર 800 રૂપિયામાંસેટલમેન્ટથયેલા જેમાં અકસ્માતમાં પાંચ કરોડ 56 લાખ એકસોપુરા વળતર ચૂકવવાનું હુકમ થયેલું આમ બનાસકાંઠા જિલ્લામાં અદાલતમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રિ-લીટીગેશન મળી કુલ 6 7 94 કેસોનો નિકાલ થયેલો જેમાં 340 કરોડ 35 લાખ 45 હજાર આઠસો છ પુરા વળતર ચૂકવવાનું હુકમ લોક અદાલત નિકાલ થયેલો. અહેવાલ-તસવીર દિપકભાઇ રાવલ

Back to top button
error: Content is protected !!