AHAVADANGGUJARAT

Dang: સાપુતારા ઘાટમાર્ગનાં સાઈડમાં અજાણી વ્યક્તિની ડી કમ્પોઝ હાલતમાં લાશ મળી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં વળાંકમાં આજરોજ અજાણી ઇસમની ડી-કમ્પોઝ હાલતમાં લાશ હોવાની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.સાપુતારા પોલીસની ટીમે ડી-કમ્પોઝ હાલતમાં પડેલ લાશ કોની છે.અને ક્યાંથી આવી તે અંગેની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!