લાખણી તાલુકાના વાસણા વાતમ પ્રાથમિક શાળા મા વાનગી મેળો યોજાયો

નારણ ગોહિલ લાખણી
આજ રોજ વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા વાસણા(વાતમ) ખાતે શ્રી વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા માં દર વર્ષ ની જેમ આ વખતે પણ શિયાળાની શરૂઆત એટલ મીઠી ઠંડી વાયરીમાં જાણે બાળકો ખાસ રોજિંદા જીવનમાં વિજ્ઞાન અભિગમ સાથે બાળકો આહાર મહત્વ સમજાય તે સાથે આજ રોજ સી.આર.સી.શ્રી વિહાજી રાજપૂત,શ્રી રમેશભાઈ,સમીરભાઈ, હિમાંશુભાઈ,કિરણસિંહ તથા બાળકો સાથે રહીને બાળકો નવો ઉત્સાહ સાથે શ્રી પ્રગ્નેશભાઈ લાઈવ વાનગી મેળો એટલે બાળકો ઘરે કઈ નવી વાનગી બનાવતા અને સમજે તે હેતુથી શિક્ષકો અભ્યાસની સાથે આહાર પોતે પણ એટલા સક્ષમ થાય કે પોતે જાતે વાનગી બનાવી શકે જેથી તેઓ કોઈ ના હોઈ એકલા હોય તોપણ પોતાની ભૂખ સંતોષી શકે બાળકો તેવી કુતુહલતા પૂર્વક આજે ખાસ બાળકો જાતે શાળામાં વાનગી લાઈવ બનાવી શકે તેમ દરેક શિક્ષકો પોતાની ટીમ સાથે અલગ અલગ સ્ટોલ સાથે વાનગી બનાવીને રજૂ કરીને તેમાં શાળાની શિક્ષિકાઓ આનંદીબેન,મધુબહેન,યોગિનીબેન અને ભારતીબેન ખાસ સ્વાદ,પરખ,મદદ કરીને બાળકીને કેટલાક સૂચનો સાથે પરિણામ પણ જાહેર કર્યા હતા પૂણૉહુતિ વિજયસિંહ વિહોલ સાહેબે રસોઈ ઘરનું મહિમા તથા અન્ન દેવતા અને તેમાં ખાસ અન્ન દાતા એવા ખેડૂતો યાદ કરીને આહારનું મહત્વ જીવનમાં સમતોલ આહાર વાતો સાથે આજે બાળકો લાઈવ બનાવેલ બજારના રોટલા,દેશી ખીચડી જાણે દરેક ગામનો સીમાડો વાલીના રસોઈ ઘરને જેઓ આજે દરેક બાળકોમાં જોવા મરતા સમગ્ર બાળકો,વાલીઓ,અને શાળા સ્ટાફનો આભાર માન્યો હતો.



