અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ મેઘરજ કચેરીના ડ્રાઈવરનો વિદાય સમારંભ યોજાયો
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ મેઘરજ ખાતે ના.કા.ઈ. સી.જે.નિનામા ના અધ્યક્ષ સ્થાને જીતુભાઈ પટેલ(ડ્રાઈવર) નો વય નિવૃત્ત થતાં તા.૩૧-૦૭-૨૦૨૪ ના રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો.જેમાં નિવૃત થનાર કર્મચારી ને સ્ટાફ પરિવાર દ્વારા શ્રીફળ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું