BANASKANTHAGUJARATPALANPUR
ફાયર બ્રિગેડ ની ટીમ અને જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા પાલનપુરમાં લોખંડ ના દરવાજા ની જાળીમાં ભૂંડ ને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું

16 માર્ચ જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
ફાયર બ્રિગેડ ની ટીમ અને જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા પાલનપુરમાં લોખંડ ના દરવાજા ની જાળીમાં ભૂંડ ને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું.આજે રોજ તારીખ 15.03.2026 રોજ સવારે 11.30 મિનિટે ફોન આયો જણાવ્યું કે પાલનપુર ગઠામણ દરવાજા પાસે જુનાબસ સ્ટોપ ની પાસે લોખંડ દરવાજાની જાળીમાં ભૂંડ નું મોઢું ફસાઈ ગયો છે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી તાત્કાલિક ત્યાં પહોંચીને 15 મિનિટ કોશિશ કરી ભૂંડ ના નીકળ્યો પાલનપુર ફાયર બ્રિગેડા ને જાણ કરતા ફાયર બિગેડ ની ટીમ આવી હતી અને પાંચ મિનિટમાં ભૂંડ ને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી અને અભય રાણા. ફાયર બ્રિગેન્ડ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.






