GUJARATSABARKANTHA
હિંમતનગર ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ

*હિંમતનગર ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ*
*************
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત લાઈવલિહુડ પ્રમોશન કંપની (GLPC) દ્વારા ઉમિયા મંદિર, હિંમતનગર ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. આ પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમમાં બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ, ખરીફ ઋતુમાં ડુંગળીનું વાવેતર તથા ગ્રોં મોર ફ્રૂટ ક્રોપ વિશે વિસ્તારે માહિતી આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીમાં આવશ્યક ખાતર વિષે માહિતી અપાઇ હતી. આ તાલીમમાં મહિલાઓ જોડાઇ હતી.



