DAHOD CITY / TALUKOGUJARAT

ધાનપુર તાલુકાના વાસીયાડુંગરી ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો 

તા.૨૦.૦૪.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર તાલુકાના વાસીયાડુંગરી ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો

આજ રોજ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંડોર ના વાસીયાડુગરી ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત તથા જીલ્લા ક્ષય અઘિકારી શ્રી ડૉ આર.ડી . પહાડિયાના માર્ગદર્શન અન્વયે વડોદરા દિપક ફાઉન્ડેશન દવારા એક્ષરે વાન મંડોર અને નવાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાસીયાડુગરી ખાતે પ્રિઝમટીવ ટીબીના લાભાર્થીઓના એક્ષરે કરવામાં આવ્યા સાથે સાથે ડાયાબિટીસ બીપી અને એચબી ની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પ ની અંદર કુલ 66 લાભાર્થીઓએ લાભ લીધો હતો ધાનપુર તાલુકામાં આરોગ્યની સેવાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!