GUJARAT

ઝઘડીયા તાલુકાના સરસાડ ગામ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિતે ૐ નમઃ શિવાય ધૂન નું આયોજન કરાયું

ઝઘડીયા તાલુકાના સરસાડ ગામ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિતે ૐ નમઃ શિવાય ધૂન નું આયોજન કરાયું

 

શિવરાત્રીને લઈને શિવ ભક્તોએ વહેલી સવારથી શિવ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સરસાડ ગામ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી ની ઉજવણી ભક્તિ સભર માહોલ માં કરવામાં આવી હતી આજરોજ વહેલી સવારથી જ મંદિર ખાતે અખંડ ૐ નમઃ શિવાય ની ધૂન કરવામાં આવી હતી અને આવનાર ભક્તો માટે ફરાર પ્રસાદી નું સુંદર આયોજન આયોજકો તરફથી કરવામાં આવ્યું હતું .સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે આજુ બાજુના ગામોથી પધારેલા ભક્તો દ્વારા મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!