GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીના પંચાસર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

 

MORBi:મોરબીના પંચાસર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પંચાસર રોડ ઉપર ઉમિયા માર્કેટ નજીક જાહેરમાં બે યુવકો ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જેથી પોલીસે સ્થળ ઉપર રેઇડ કરી જુગાર રમી રહેલા અસલમભાઈ અનવરભાઈ માડકીયા ઉવ.૨૭ રહે.મોરબી મહેન્દ્રપરા-૨૦ તથા રોહિતભાઈ ઉર્ફે જીગો શંકરભાઇ કૈલા ઉવ.૩૭ રહે.મોરબી પંચાસર રોડ રાજનગરવાળાની અટક કરવામાં આવી છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૭૦૦/-કબ્જે કરી બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી..

Back to top button
error: Content is protected !!