GUJARATIDARSABARKANTHA

આત્મા પ્રોજેક્ટ ધ્વારા ઇડર તાલુકાના ચિત્રોડી ગામે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

આત્મા પ્રોજેક્ટ ધ્વારા ઇડર તાલુકાના ચિત્રોડી ગામે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

*******

આત્મા પ્રોજેક્ટ ધ્વારા ઇડર તાલુકાના ચિત્રોડી ગામ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યકર્મમાં ચિરાગ જી પટેલ બી ટી એમ, સીતાબેન કોટિયા,ગ્રામસેવક, નીશાબેન ગ્રામસેવક, કે એન રાઠોડ, એ ટી એમ, જયંતીભાઈ પરમાર, હઉપસ્થિત રહી હાજર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનુ ખુબ જ ઉંડાણ પુર્વકનુ જ્ઞાન પુરૂ પાડ્યું હતુ અને દરેક ખેડૂત મિત્રોને પોતાની ખેતીમાં નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા ખાસ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, આત્મા યોજના, ખેતીવાડી વિભાગની યોજના તેમજ અન્ય વિભાગની યોજના વિશે ખેડુત ભાઈઓ તેમજ મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!