GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વ્યાખ્યાન યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી સંચાલિત અને આશ્રમશાળા ભકતાશ્રમના સહયોગથી આયોજિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમ : ૨૦૨૪ -૨૫ યોજાનાર છે. આ કાર્યક્રમ અન્વયે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીવન ચરિત્ર, સ્વતંત્રતા આંદોલન અને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન આગામી તા.૨૭/૦૩/૨૦૨૫ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે આશ્રમશાળા ભકતાશ્રમ, માણેકલાલ રોડ, નવસારી ખાતે યોજાશે. નવસારી નગરની જાહેર જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારીયાદી મારફત નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


