GUJARATMAHISAGARSANTRAMPUR
લુણાવાડા ખાતે મુસ્લિમ સમાજ તરફથી સમૂહ લગ્ન યોજાયો.
લુણાવાડા ખાતે મુસ્લિમ સમાજ તરફથી સમૂહ લગ્ન યોજાયો.
મહીસાગર જિલ્લા ના લુણાવાડા ખાતે તા ,12 ,1 ,2025 ના રોજ લુણાવાડા મુસ્લિમ સમાજ તરફ થી સમૂહ લગ્ન યોજાયું હતું .
રિપોર્ટર. અમીન કોઠારી :-
મહીસાગર
જેમાં 11 જોડા ના નિકાહ કરાવ્યા હતા.
આજની મોંઘવારી માં ગરીબ લોકોને ફૂજૂલ ખર્ચ થી બચવા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું ઉલમાએ દિન હસ્તક ઇસ્લામી રીત રિવાજ થી 11 જોડાઓ ને સરિયતી રીતે નિકાહ પડાવ્યા હતા.
આ પ્રસંગે લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચોહાણ હજાર રહયા હતા આ લગ્ન પ્રસંગે દુલ્હનો ને સારી એવી આઇટમો આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહયા હતા