BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરના પથ્થર સડકના વ્યાપારીઓ એ રામ નવમીના દિવસે પ્રસાદ રૂપે ભોજન નું આયોજન કરાયું

8 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરના પથ્થર સડકના વ્યાપારીઓ એ રામ નવમીના દિવસે પ્રસાદ રૂપે ભોજન નું આયોજન કરાયું.પાલનપુર રામજી મંદિર પાસે વેપાર કરતાં વેપારીઓ દર વર્ષે જેમ આ વર્ષે પણ વ્યાપારીઓ રામ જન્મો ઉત્સવની ઉજવણી ના ભાગરૂપે બપોરે વેપારીઓભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સાંજ સમય રામજી મંદિરની ભવ્ય શોભા યાત્રાઓ જોડાયેલા ભક્તો માટે ગરમ-ગરમ ગોટા મરચા સ્ટોલ ઉપર વ્યાપારીઓએ રામ ભક્તોને સ્વાગત સાથે આ પ્રસાદનો લાભ આપ્યો હતો આ આયોજનમાં સમગ્ર ઉજવણી જહેમત ઉઠાવવાપરમાર જીગ્નેશ. પરમાર નયનેશ. મીઠા લાલ દરજી. મયંક દવે. ભાવેશ રાણા. જેવા અનેક વ્યાપારીઓએ આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું

Back to top button
error: Content is protected !!