BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે તહેવારો ને ધ્યાનમાં લઈને સુવર્ણ એસોસિયેશન ની મિટિંગ યોજાઈ

16 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જિલ્લા પોલીસવડા શ્રી પ્રશાંત સુમ્બે સાહેબ ના માર્ગદર્શન હેઠળ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી સુરજ પટણી સાહેબ શ્રી એ દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ પાલનપુર ચોક્સી સુવર્ણકાર એસોસિએશન ના વેપારીઓ કારીગરોને આજે “મોટી બજાર” પોલીસ ચોકી ખાતે એક મિટિંગનું આયોજન કરી જાગૃતતા આવે તે માટે અને તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક વેપારીઓને ખૂબ જ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ જિલ્લા પોલીસ વડા શ્રી અને pi શ્રી સૂરજ પટણી સાહેબ નો પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશન ખૂબ ખૂબ આભાર માને છે આ અંગે માહિતી આપતા પ્રમુખ- ભગવાનભાઈ સોની તથા ઉપ પ્રમુખ અતુલભાઇ ચોકસી પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશન વતી જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!