GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
MORBI:મોરબી જીલ્લા યુવા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ બેચરભાઈ ઘોડાસરા દ્વારા ભાજપના 45મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ
MORBI:મોરબી જીલ્લા યુવા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ બેચરભાઈ ઘોડાસરા દ્વારા ભાજપના 45મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ
ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. આજથી બરોબર 45 વર્ષ પહેલા એક પક્ષની સ્થાપના થઇ આજે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ચુકી છે. આજે ભાજપના સ્થાપના દિવસને લઈ રાજ્યભરમાં ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી.
આ તરફ ભારતીય જનતા પાર્ટી ના 46 માં સ્થાપના દિવસ નિમિત્તે મોરબી જિલ્લા યુવા ભાજપ પુર્વ ઉપપ્રમુખ તથા હાલ બુથ નંબર 172 ઓટાળાના પ્રમુખ બેચરભાઈ ઘોડાસરા દ્વારા પોતાના ઘર પર પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ બુથમાં છોકરાઓને ક્રિકેટ રમવા માટેની કીટ અર્પણ કરવામાં આવી તેમજ વાડી વિસ્તારમાં મજુરોના ઝુંપડા પર ભાજપના જંડા લગાવીને બાળકોને વેફર તેમજ આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.