BANASKANTHAGUJARATPALANPUR

પેન્શન પ્રતિભા સંશોધન અંગે ની બેઠક બનાસકાંઠા જિલ્લા પેન્શન એસોસિયેશન કચેરી ખાતે યોજાઈ

27 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પેન્શન પ્રતિભા સંશોધન અંગે ની બેઠક બનાસકાંઠા જિલ્લા પેન્શન એસોસિયેશન કચેરી ખાતે યોજાઈ
“પેન્શન પ્રતિભા સંશોધન ” અંગે બેઠક પેન્શન એશ્રી સોસિયેશનની કચેરી ખાતે માન. વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં થઇ. જેમાં શ્રી ગીરીશભાઈ ઠાકર, શ્રીમાર્તન્ડભાઈ હાથી, શ્રી રમણીકભાઇ રાવલ, શ્રી એહમદભાઈ હાડા, શ્રી વીરચંદભાઈ પંચાલ, શ્રી કાંતિભાઈ જોષી, શ્રી ધર્મેશભાઈ વ્યાસ, શ્રી પ્રેમજીભાઇ પરમાર શ્રી નાગરભાઈ મેસરાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજેન્દ્ર જાનીએ પુર્વ ભુમિકા સહીત કાર્ય યોજના વિષે પ્રાથમિક જાણકારી આપી. જેના ઉપર વિસદ ચર્ચા બાદ ઉપરોક્ત મહાનુભાવોની સમિતિની રચના કરવામાં આવી. ત્યારબાદ પેન્શનરો પાસેથી તેઓની જરૂરી માહિતી તા. 31/3/2026 સુધીમાં મેળવવા માટે ફોર્મનો નમૂનો નક્કી કરી, માહિતી આવેથી આગળની કાર્ય યોજના ઘડવાનું નક્કી કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!