તા.૦૨.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે રાબડલ ગામ ખાતે BTP કાર્યલય ખાતે જિલ્લા પ્રમુખની આગેવાનીમા સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
આજ તારીખ઼ 2.8.2023 બુધવારના રોજ દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે રાબડાલ ગામે આવેલ ભારતીય ટ્રાયર્બલ પાર્ટીની કાર્યલય ખાતે જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર ભાઈ મેડાની ઉપસ્થિતીમા BTTS ના પ્રમુખની વરણી માટે બેઠક યોજાઈ આ બેઠકમા BTTSના પ્રમુખ માટે પાંચ નામોની યાદી બનાવી પ્રદેસ અદ્યક્ષને મોકલવામા આવી છે BTTS સંગઠન SC. ST. OBC અને માઇનોરિટી સમાજ સાથે લઈને ચાલતૂ સંગઠન છે જે સંગઠન દાહોદ જિલ્લામા સૌને સાથે રાખી લડતું સંગઠન છે જેમાં દાહોદ જિલ્લાં માંથી પાંચ નામો BTTS ના પ્રમુખના નામોની યાદી પ્રદેસ અધ્યક્ષને મોકલવામા આવી છે જે નામો આ પ્રમાણે છે કમલેસ ભાઈ હઠીલા રહેવાસી ઝાલોદ . પ્રકાશ ભાઈ મેડા રહેવાસી દાહોદ.મનસુખ ભાઈ કટારા રહેવાસી ઝાલોદ. વિનોદ ડામોર રહેવાસી દાહોદ અને દાહોદથી પ્રફુલ પસાયાના નામોની યાદી જેની તમામ વિગતો BTTS ના પ્રદેસં અધ્યક્ષને મોકલી દેવાઈ છે અને જે ટુકજ સમયમાં પ્રદેશ અદ્યક્ષ દ્વારા આ પાંચ માંથી એક નામ જાહેર કરવામાં આવશે જેને લઈ આજરોજ દાહોદના રાબડાલ ગામ ખાતેં આવેલ BTP કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર ભાઈ મેડાની ઉપસ્થિતીમા બેઠક યોજાઈ અને આ પાંચ માંથી કોના ઉપર BTTS નો તાંજ પહેરસે એ જોવાનું રહ્યુ
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.