GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેર કક્ષાની ‘સ્વતંત્રતા દિવસ’ની ઉજવણીના આયોજન અંગે ૧૧ ઓગસ્ટે બેઠક યોજાશે

તા.૮/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેરમાં ચૌધરી હાઈસ્કુલ મેદાન ખાતે આગામી તા. ૧૫ ઓગસ્ટના રોજ ‘સ્વતંત્રતા દિવસ’ની ઉજવણી થશે. જેના અનુસંધાને ધ્વજવંદન, સાંસ્કૃતિક નૃત્યો સહિતની તૈયારીઓના આયોજનને આખરી ઓપ આપવા માટે રાજકોટ શહેર – ૦૧ પ્રાંત અધિકારી કચેરીના મીટિંગ હોલ ખાતે તા. ૧૧ ઓગસ્ટના રોજ બપોરે ૧૧-૩૦ કલાકે બેઠક યોજવામાં આવી છે, જેમાં ઉપસ્થિત રહેવા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને પ્રાંત અધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!