GUJARAT

કરજણના કલ્લા શરીફ ખાતે મેગા રક્તદાન શિબિર યોજાઈ – 329 સાથે કુલ 2,657 યુનિટ રક્ત એકત્રિત કરાયુ 

કરજણના કલ્લા શરીફ ખાતે મેગા રક્તદાન શિબિર યોજાઈ – 329 સાથે કુલ 2,657 યુનિટ રક્ત એકત્રિત કરાયુ

filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 296.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 41;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 3;
delta:1;
bokeh:1;
module: portrait;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 191.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;zeissColor: bright;
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
niceRunStatus: 2; hdrForward: 0; shaking: 0.017388; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: portrait;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 162.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather:null, icon:null, weatherInfo:100;temperature: 45;zeissColor: bright;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 172.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 43;

………………………..

રક્તદાન કરવા યુવાનોની કતારો લાગતા નવા રેકોર્ડ સાથે માનવતા મહેકાવી

……………………………

શિક્ષણ, આરોગ્ય..રક્તદાન શિબિર જેવા કાર્યો કરી સમગ્ર માનવજાત માટે શ્રેષ્ઠ યોગદાન આપવું “માનવતા એ અમારી સાચી ઓળખ અને તેની સેવા અમારો ધર્મ છે”:: સૈયદ વાહેદઅલી બાવા સાહેબ

…………………..

 

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના સંયુક્ત આયોજન હેઠળ રક્તદાન શિબિર યોજાઈ હતી. ફૈઝ એકેડમી સ્કૂલના પટાંગણમાં યોજાયેલી આ શિબિરમા ખુબ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા અને રક્તદાન કરવા કતારો લગાવી હતી સાથે મહિલાઓ પણ રક્તદાન કરવા ઉમટી પડી હતી

 

આ શિબિરમાં કુલ 329 યુનિટ રક્તદાન થયું, જ્યારે ઈદે મિલાદની 1500મી ઉજવણી અને સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબના જન્મદિવસ નિમિત્તે 15 સ્થળોએ યોજાયેલી શિબિરોમાંથી મળીને 2,657 યુનિટ રક્તદાન અર્પણ થવાથી નવો રેકોર્ડ સર્જાયો હતો.

 

આ પ્રસંગે ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તથા મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વાહેદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને આશીર્વાદ પાઠવ્યા હતા. બાવા સાહેબે પોતાના 80મા જન્મદિવસે યુવાનોને સંદેશ આપ્યો કે “માનવજાત માટે કાર્ય કરવું એ જ અમારું લક્ષ્ય છે. હજરત મુહમ્મદ સાહેબ સમગ્ર માનવજાત માટે શાંતિના દૂત છે, તેમના જન્મદિવસને રક્તદાનથી યાદગાર બનાવવી એ સાચી માનવ સેવા છે.”

 

કાર્યક્રમમાં ઉપસ્થિત અપંગના ઓજસ ગુજરાત પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું કે, “આજે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્ર નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.”તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે, “મુસ્તાક અલી બાવાનાં જીવનનો સંદેશ છે કે કોઈનુ જીવન બચાવવા જે બલિદાન આપવું પડે તે આપવું જોઈએ. શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માનવતાની સાચી સેવા છે. ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી યોજાયેલી 53 શિબિરોમાં કુલ 15,265 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે

યુવાનો ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવા ઉમટી પડતા કતારો જોવા મળી હતી મહિલાઓ પણ ઉત્સાહ પૂર્વક રક્તદાન કરવા ઉમટી પડતા અનેરા દ્રશ્યો જોવા મળ્યા હતા

 

કલ્લા ખાતે યોજાયેલા રક્તદાન કૅમ્પમાં કરજણ મતવિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ અપંગ ઓજસના ગુજરાત પ્રમુખ શૈલેષભાઈ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કરવા ઉમટી પડેલા સૈંકડો રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ તેઓ ગદગદિત બની ગયા હતા અને આ સેવાકીય ભાવનાને અનોખું ઉદાહરણ ગણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!