
તા. ૦૯. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નગરાળા ખાતે વિશ્વ વસ્તી દિન ની
આજ રોજ તા. ૦૯. ૦૭. ૨૦૨૪ ના આયુષ્માન આરોગ્ય મંદીર નગરાળા ૨ ખાતે માન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અન્વયે એક્ટિવ ટીબી સર્વે , કુટુંબ કલ્યાણની કાયમી અને બિન કાયમી પદ્ધતિઓ, ડેન્ગ્યુ ,એન્ટીલારવા કામગીરી, સિકલ સેલ અને જોખમી સગર્ભા વિશે વિસ્તારપૂર્વક માહીતી આપવામાં આવીઆ લઘુ શિબિર માં પ્રા આ કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ,CHO અને સૂપરવાઈઝર હાજર રહ્યા હતા




