PANCHMAHALSHEHERA

શહેરા વન વિભાગની પેટ્રોલીંગ દરમ્યાન પરમીટ વગરના લાકડાનો કુલ રકમ 2.50 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલના જિલ્લાના શહેરા તાલુકા આવેલ ઓફિસના મેં.પરીક્ષેત્ર વન અધિકારી શહેરાના આર.વી.પટેલની સુચના અને માર્ગદરશન હેઠળ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને આ પેટ્રોલીંગ દરમ્યાન તેઓએ શહેરા ગોધરા રોડ ઉપર આવેલ તાડવા ચોકડી પાસે થી વગર પાસ પરમીટ લીલા તાજા પંચરાઉ લાકડા વાહતુક કરતા હતા ત્યારે તે દરમ્યાન શહેરા વન વિભાગ ફરજ ઉપરના સ્ટાફ (1) જે. વી. પુવાર રા. ફો. મંગલિયાણા (2)એ.એસ.પરમાર બી. ગા. દલવાડા(3)પી.એ.પટેલીયા કા.રો દલવાડાનો દ્વારા લાકડા ભરેલ ગાડી નંબર GJ 15 U 5011 અટક કરી હતી આ અટક કરેલ ગાડીમાં લાકડા સહિત અંદાજે રૂપિયા 250000 લાખનોનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે મૂકવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!