GUJARATMODASA

મોડાસા બાજકોટ પાસે પકડાયેલ બિયરના જથ્થો ઝડપાવવાના મામલે નવો વળાંક આવ્યો : તટસ્થ તપાસ મામલે ASP ને મૌખિક રજૂઆત કરાઈ 

રાજકારણ મારા સાથે ખેલવા જયચંદોને ખુલ્લી ચેલન્જ ફેંકી :હેમલતાબેન 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા બાજકોટ પાસે પકડાયેલ બિયરના જથ્થો ઝડપાવવાના મામલે નવો વળાંક આવ્યો : તટસ્થ તપાસ મામલે ASP ને મૌખિક રજૂઆત કરાઈ

રાજકારણ મારા સાથે ખેલવા જયચંદોને ખુલ્લી ચેલન્જ ફેંકી :હેમલતાબેન

મોડાસા બાજકોટ પાસે 17 તારીખે પકડાયેલ બિયરના જથ્થો ઝડપાવવાના મામલે નવો વળાંક આવ્યો છે જેમાં ધનસુરા ના વતની અને ચાલુ સરપંચ તેમજ સાબરકાંઠા ના પૂર્વ પ્રમુખ હેમલતાબેન પટેલના પુત્ર અતીત ભાઈ ચૌધરીનું નામ ખૂલ્યું હતું જેને લઇ પોતાના પુત્રના નામ બાબતે ખોટી રીતે સંડોવણી કરી આરોપીને ફોર્સ કરી દીકરાનું નામ લખાવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા અને આ બાબતે ખોટી રીતે પોતાના દીકરાનું નામ આરોપી તરીકે સામે આવતા હેમલતાબેને અરવલ્લી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ASP ને મૌખિક રજૂઆત કરી હતી અને ASP એ પણ ખાતરી આપી હતી કે તટસ્થ તપાસ થશે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારી સામે પણ આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી હતી બીજી તરફ હેમલત્તા બહેને રાજકારણ મારા સાથે ખેલવા જયચંદોને ખુલ્લી ચેલન્જ ફેંકી હતી

Back to top button
error: Content is protected !!