GUJARATMAHISAGARSANTRAMPUR

કડાણા તાલુકા ના ઉડાણ વિસતારના ને સરહદી વિસતાર ના નાનીરાઠ ગામે મહીસાગર જીલલા પોલીસ અધિશક સફીન હસન ના અદયસસથાને રાતરી સભા નું આયોજન કરાયેલ હતુ

અમીન કોઠારી મહીસાગર…

કડાણા તાલુકા ના ઉડાણ વિસતારના ને સરહદી વિસતાર ના નાનીરાઠ ગામે મહીસાગર જીલલા પોલીસ અધિશક સફીન હસન ના અદયસસથાને રાતરીસભા નું આયોજન કરાયેલ હતુ.
આ કાયૅકમ માં એએસપી તથા પો. ઈ. પટેલ ને પોસ ઈ. ચૌધરી. સરપંચ જીલલા તાલુકા પંચાયત સભયો આગેવાનો. ગામયજનો મોટી સંખયામા ઉપસથિત, રહેલ હતાં.
આ રાતરી સભામાં એસ. પી. સફીન હસને ગામયજ નો ની વીવીધ રજુઆતો ને વિવિધ પસશનો સાંભળી ને એસ. પી. એ તમાકુના ને દારુ ના દુષણ થી દુર રહેવા ને સગીર યુવા ઓને તમાકુ નુ વેચાણ નહી કરવા ને તેની કાયદા ની ને સજાની વિસતાર પુવૅક સમજ આપેલહતી.

આ પસંગે સફીનહસને આ વિસતારની આદીવાસી સંસકૃતિ નો પરીચય મેલવેલ ને આદિવાસી નાચગાન નો ને ભજન નો પણ લહાવો લીધેલ હતો.
આ પસંગે ગામજનો દવારા આદિવાસી પરંપરા મુજબ ઢોલ. નગારા સાથે. મેહમાનો નુ ભવય સવાગત
કરાયેલ.

Back to top button
error: Content is protected !!