GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાના અજાબ ખાતે કે.કે સ્પોર્ટ્સ ક્લબ અજાબ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું આયોજન

કેશોદ તાલુકાના અજાબ ખાતે કે.કે સ્પોર્ટ્સ ક્લબ અજાબ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું આયોજન

અજાબ ગામે કે.કે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટમનું આયોજન કરવામાં આવ્યું હતું પુજ્ય શ્રી કેશવ કલીમલહારી બાપુ ના સ્મરણાર્થે છેલ્લા સાડત્રીસ વર્ષ થી અજાબ ના યુવાનો દ્વારા કે.કે સ્પોર્ટ્સ ક્લબના માધ્યમ થી અને દાતા શ્રી ઓ ના સહયોગથી વોલીબોલ ટુર્નામેન્ટમ નું આયોજન થતું રહેતું હોય છે આ વર્ષ પણ યુવા મિત્રો સાથે મળી ને સૌરાષ્ટ્ર ની બારેક જેટલી આમંત્રિત ટીમો ને બોલાવી ને સરપંચ શ્રી મગનભાઈ અઘેરા, સંજયભાઈ દેપાણી, રતીભાઈ વડારિયા,કવી સાહેબ, અશ્ર્વિનભાઇ રતપરા અને અમિત લાડાણી ની ઉપસ્થિતિ માં દિપ પ્રગટાવીને ને ટુર્નામેન્ટ નું ઉદઘાટન સમારોહ કરી ટોસ ઉછાળી ને ખુલ્લું મુકાયું હતું થોડા સમય પહેલા સરપંચ શ્રી મગનભાઈ અઘેરા દ્વારા આ સ્પોર્ટ્સ ક્લબ ને આર્થિક અનુદાન પણ આપવામાં આવેલ વિનર ટીમ ને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી તેમજ વિશાળ સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહી ખેલાડી ઓ ને પ્રોત્સાહિત કરેલ હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!