AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ખેલાડીએ આર્ચરી નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

તાજેતરમાં આર્ચરી રમતની સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ જયપુર (રાજસ્થાન ) ખાતે યોજાઇ હતી.જેમાં સાપુતારા સંકુલના જિલ્લા રમત સ્કૂલના ખેલાડી સંજય કુમારે ૩૬૦ સ્કોર માંથી કુલ ૩૫૦ સ્કોર કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત  કર્યો હતો. ડાંગ જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ  ખેલાડીને નેશનલ ટુર્નામેન્ટમાં આર્ચરીમાં મેડલ પ્રાપ્ત થયુ છે.આર્ચરીના ખેલાડી સંજય કુમારની આ સિદ્ધિ બદલ તેઓને તાલીમ આપનાર કોચ જીતેન્દ્ર રાજપૂત અને ટ્રેનર અમિતાબેન રાઠવા અને જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્કેશ ભાઇ પટેલ સાહેબ તરફથી સંજય કુમારને અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!