સુરેન્દ્રનગર,રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતમાંની સંખ્યામાં બનાવમાં વધારો..સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી ભાડુકા બોર્ડ પાસે પોલીસ વાનનો નો ગંભીર અકસ્માત સર્જાયો.સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત.અકસ્માતમાં ડ્રાઈવર નો આબાદ બચાવ.સાયલા પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા.સુત્રો અનુસાર જાણવા મુજબ દેવભૂમિ દ્વારકા હોમગાર્ડ કમાન્ડર ની ગાડી હોવાનું આવ્યું સામે. દેવભૂમિ દ્વારકા પાછળ લખેલ પોલીસ વાન મેલડી માતાજી નાં મંદિર માં ઘુસી જતા કાર ને ભારે નુકસાન પહોંચ્યું.અકસ્માત સર્જાયેલી કારને બહાર કાઢવા જીસીબી વડે પ્રયત્ન ચાલુ…