DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ તાલુકાના નગરાળા ગામે રહેતા પોલીસ જવાનનું ટ્રેન માં હાર્ટ એટેક આવતા મોત

તા.૨૦.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના નગરાળા ગામે રહેતા પોલીસ જવાનનું ટ્રેન માં હાર્ટ એટેક આવતા મોત

વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ જવાન રાકેશ ડામોર નું હાર્ટ એટેક આવતા મોત વડોદરા થી દાહોદ ટ્રેન માં લગ્ન પ્રસંગ માં હાજરી પુરાવા આવતા હતા તે દરમિયાન ચાલુ ટ્રેન માં મીરાં ખેડી નજીક એટેક આવતા 44 વર્ષીય રાકેશ ડામોર નું નિપજયું મોત ઘટના ની જાણ રેલ્વે પોલીસ ને થતાં રેલ્વે પોલીસે પીએમ માટે લાશ ને દવાખાને ખસેડી 44 વર્ષીય પોલીસ જવાનનું અચાનક મોત થતાં પોલીસ વિભાગ માં શોક ની લાગણી

Back to top button
error: Content is protected !!