
તા.૨૫.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નગરાળા શૈક્ષણિક સંકુલ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી ના સાનિધ્ય માં તુલસી પુજન નો કાર્યક્રમ યોજાયો
દાહોદ.ગુજૅર ભારતી દાહોદ સંસ્થા સંચાલિત શૈક્ષણિક સંકુલ નગરાળા ખાતે તુલસી પુજન કાયૅ ક્રમ અંતર્ગત મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી ના સાનિધ્ય માં તુલસી પુજન અર્ચન કરવામાં આવ્યું આ મંગલ અવસરે શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી એ આશિર્વાદ આપી તુલસી પુજન નું મહત્વ સમજાવ્યુ હતુ આ પ્રસંગે શાળાના આચાર્યઓ




