BANASKANTHAGUJARATPALANPUR
શ્રી આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે “મધમાખી તથા પોલિનેશનમાં ઉપયોગી કીટકોનું રક્ષણ અને સંવર્ધન” કાર્યક્રમ યોજાયો
21 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત શ્રી આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે 16 ઓગસ્ટ ના રોજ પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી “મધમાખી તથા પોલિનેશનમાં ઉપયોગી કીટકોનું રક્ષણ અને સંવર્ધન” કાર્યક્રમનું આયોજન એમ.એન.કોલેજ, વિસનગરના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં એમ.એન.કોલેજના વિદ્યાર્થીઓ જાનવીબેન અને સ્મિતભાઈ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આ વિષયના અનુસંધાનમાં ઉપયોગી માહિતી આદર્શ કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



