AMRELI CITY / TALUKOLILIYA

લીલીયા મોટા નેગોસીએબલ કેસમાં ચેક રીટર્નના આરોપીઓને નિર્દોષ છોડાવતા એડવોકેટ ભડકોલીયા

આરોપીઓને નિર્દોષ છોડાવતા એડવોકેટ ભડકોલીયા

યોગેશ કાનાબાર
રાજુલા

લીલીયા મોટા નેગોસીએબલ કેસમાં ચેક રીટર્નના આરોપીઓને નિર્દોષ છોડાવતા એડવોકેટ ભડકોલીયા.

પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ લીલીયા ખાતે વિદ્વાન વકીલ ધારાશાસ્ત્રી એસ.પી ભડકોલીયા દ્વારા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ માં કુલ ૩ કેસ ના ૨ આરોપી ના ચેક રિટર્ન ની રકમ રુ ૫,૦૨,૨૧૦/-ના ચેક રિટર્નની ફોજદારી ફરિયાદ ના આરોપી ઓને નિર્દોષ છોડાવતા એડવોકેટ એસ.પી.ભડકોલીયા લીલીયા મોટા ગ્રામ્ય લક્ષ્મી સોસાયટી માં બીબીબેન કામલભાઈ શિરમાન પર રુ ૯૩,૪૩૫/- તેમજ ક્રિષ્ના કો.ઓ.સોસાયટી દ્વારા વિનય હિંમતભાઈ રવાણી પર રુ ૨,૪૨,૭૫૭/- અને કેપિટલ કોઓ સોસાયટી દ્વારા વિનય હિંમતભાઈ રવાણી રહેલ લીલીયા પર રુ ૧,૬૬,૦૧૮/- એમ કુલ ૩ કેસ આરોપી ૨ સામે કરવામાં આવેલ અલગ અલગ ચેક રિટર્નના કેસોમાં કુલ ૨ આરોપીઓ સામે રૂપિયા રુ ૫,૦૨,૨૧૦/- લાખની ચેક રીટર્નની ફરિયાદ કરેલ. જે કેસો ચાલી જતા આરોપીઓ તરફથી વકીલ એસ.પી.ભડકોલીયા એ ધારદાર દલીલ કરી તેમજ કાયદાના સંદર્ભો ટાંકી ૨ આરોપીના કુલ ૫,૦૨,૨૧૦/- લાખથી જેવી માતબર રકમના કેસોમાં ભવ્ય વિજય મેળવવામાં આવેલ છે. તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!