BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૨ કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ

૨૦-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

તા.૧૭/૧૧/૨૦૨૩ થી તા.૨૩/૧૨/૨૦૨૩ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ ૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૨૦/૧૨/૨૦૨૩ ના તેત્રીસમા દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ એમસીજી જુબ્લી ભુજ અને ક્રિષ્ના ઈલેવન મોટા રેહન ટિમ વચ્ચે રમાઇ જેમાં ક્રિષ્ના ઈલેવન મોટા રેહન ટિમ વિજેતા થઈ. બીજી મેચ ભવ્યા ઈલેવન આદિપુર  અને કે.ડી.કાર ડેકોરા વચ્ચે રમાઇ જેમાં ભવ્યા ઈલેવન આદિપુર ટીમ ની જીત થઈ. ત્રીજી મેચ આશાપુરા ઈલેવન ભાવેન્દ્ર અને એલ.વી.સી.મ્મુઆરા વચ્ચે રમાઇ જેમાં એલ.વી.સી.મ્મુઆરા ટિમ ની જીત થઇ. ચોથી મેચ Sajankasa 11 અને Durga 11,Kukma વચ્ચે રમાઈ જેમાં Durga 11 Kukma ટીમ વિજેતા થઈ. પાંચમી મેચ Bhuj Court 11 અને Bhavya 11 adipur વચ્ચે રમાઈ જેમાં Bhavya11 Adipur ટીમ વિજેતા થઈ. છઠ્ઠી મેચ Krishna 11 Mota Rehan અને Ashapura Mav ટીમ વચ્ચે રમાઈ જેમાં Ashapura Mav ટીમ વિજેતા થઈ. સાતમી મેચ MCC Madhapar અને Jadura C વચ્ચે રમાઇ જેમાં Jadura C ટીમ વિજેતા થઈ. આઠમી મેચ Ashapura Mav અને Pakija 11 Rampar વચ્ચે રમાઇ જેમાં Ashapura Mav ટીમ વિજેતા થઈ.આ સાથે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ માં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યું . જેમાં સૌ મહિલા ખેલાડીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધું.. મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભ દરમ્યાન ભુજ સીટી મામલતદાર શ્રીમતી કલ્પનાબેન, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મનીષાબેન વેલાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા, જિલ્લા ભા.જ.પા મહિલા મોરચા પ્રમુખશ્રી મતી ગોદાવરીબેન ઠક્કર, મહિલા મોરચાના સભ્ય શ્રી હસ્મિતાબેન ગોર, હેમાબેન ગોસ્વામી, આશિકાબેન ભટ્ટ, રાખીબેન અંજારિયા ભુજ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી મનીષાબેન સોલંકી, કંચનબેન પટેલ,આ ક્રિકેટ મેચ નું લાઈવ દરરોજ યુ ટ્યુબ પર ATV Cricket Live દ્વારા પ્રસારણ આપવામાં આવે છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!