BANASKANTHAGUJARAT

હજયાત્રા કરી પરત ફરતા કાંકરેજ તાલુકાના થરામા મુસ્લિમ બિરાદરોએ હાજી કારી ઐયુબશાબનું ભવ્ય સન્માન કર્યું.

હજયાત્રીઓએ મુસ્લિમ વર્ષના છેલ્લા (જિલહજ) માસના આઠ મા અને તેરમા દિવસની વચ્ચે જ હજ કરવાની હોય છે.ગણતરીના આ દિવસો દરમિયાન જ આ હજ કરવી પડતી હોઈ ભારતનાં અલગ અલગ રાજ્યોમાંથી ઘણા મુસ્લિ બિરાદરો હજ કરવા જાય છે અને હજનો લ્હાવો લઈ પોતે હાજી બન્યાની ધન્યતા અને પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ અનુભવે છે. ત્યારે કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરાના હાજી કારી ઐયુબ શાબ મક્કા મદીના હજયાત્રા કરી માદરે વતન થરા મુકામે આવતા સોના ચેરિટેબલ ટ્રસ્ટના રફીકભાઈ મન્સૂરી (એડવોકેટ),હનીફભાઈ સાંચોરા, મોહંમદભાઈ (શાકભાજીવાળા), બચુભાઈ મેમણ (ઘંટીવાળા), લતીફભાઈ મેમણ,રફિકભાઈ મેમણ, મોહંમદઈસ્માઈલ શાબ, ઈલ્યાસ મેમણ વગેરે હાજર રહી હાજી કારી ઐયુબ શાબનું ફૂલ હાર પહેરાવી ઉષ્મા ભર્યું સ્વાગત સ્વાગત કર્યું હતું.ચેરમેન સમૂહ લગ્ન સમિતિ ૬ પરગણા થરાદી મેમણ કાઉન્સિલ હનીફભાઈ વી. સાંચોરાના જણાવ્યા મુજબ હાજી કારી ઐયુબ શાબ ૪૪ દિવસે હજયાત્રા પૂર્ણ કરી આજે તા.૨૯/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ થરા પરત આવતા હાજી કારી ઐયુબ શાબને ફૂલહાર પહેરાવી મુસ્લિમ બિરાદારોએ ભવ્ય સ્વાગત કરેલ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!